રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર
રાજકોટના ત્રંબા ગામના બસ સ્ટેન્ડ નજીક અકસ્માતનો મામલો
અમદાવાદ વસ્ત્રાલમાં ફરજ બજાવતા PSI નિલેશ કોઠારીનું અકસ્માતમાં મોત
કાર સાઈડમાં પાર્ક કરી ડીકીમાંથી વસ્તુ કાઢતા હતા ત્યારે બેકાબુ ટ્રક કારની પાછળ ટકરાતા નીપજ્યું મોત
કારમાં ૪ બાળકો અને PSIના પત્ની હતા જેમનો આબાદ બચાવ.