ગીર સોમનાથ જિલ્લામાં ગતરોજ વધુ ૧૫ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ જેમાં વેરાવળ-૦૨,સુત્રાપાડા-૦૨,કોડીનાર-૦૨,ઉના-૦૩,ગીરગઢડા -૦૩,તાલાળા-૦૧,અન્ય૦૧ તો કુલ-૧૮ લોકો સાજા થતા રજા આપવામાં આવી.. જેમાં.. વેરાવળ-૦૨,સુત્રાપાડા-૦૫ કોડીનાર-૦૬ ઉના-૦૧ ગિરગઢડા-૦૦ તાલાળા-૦૪ અન્ય-૦૦.

Continue Reading

ગીર સોમનાથ: પ્રાચી ખાતે ગીરસોમનાથ જિલ્લા શૈક્ષિક મહાસંઘની પ્રથમ કારોબારી સભા અને પરિચય બેઠક યોજાઈ.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ સોમનાથ દાદાની પાવનભૂમિ અને માધવરાયજી ભગવાનના સાનિધ્યમાં પ્રાચી મુકામે ગીરસોમનાથ જિલ્લા શૈક્ષિક મહાસંઘની પ્રથમ કારોબારી સભા અને પરિચય બેઠક રાજય મહાસંઘ ના પ્રતિનિધિ અને સૌરાષ્ટ્ર પ્રાન્ત ના સંગઠન મંત્રી મહેશભાઈ મોરી ના અધ્યક્ષ સ્થાને યોજાઈ. કાર્યક્રમ ની શરૂઆત સભાના અધ્યક્ષ મહેશભાઈ મોરી અને જિલ્લા ની ટીમ દ્વારા દીપ પ્રાગટ્ય અને સર્વધર્મ […]

Continue Reading

ગીર સોમનાથ: ઉનાના ગુપ્ત પ્રયાગ તીર્થ સ્થાનમાં મૃત પશુઓ નાખી જતા મૃતદેહો હટાવવા માંગ..

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉનાથી ૭ કિ.મી. દુર પ્રાચીન તીર્થ સ્થાન ગુપ્ત પ્રયાગ આવેલ છે ત્યાં પૂ.મુક્તાનંદબાપુનાં સહકારથી દાદાજી વૃઘ્ધાશ્રમ આવેલ છે ત્યાં ૫૫ થી વધુ વડીલો રહે છે તેના સંચાલક મહંત વિવેકાનંદબાપુએ ઉના પોલીસને લેખીતમાં રજુઆત કરી છે કે વૃઘ્ધાશ્રમની પાછળ ડેસર જતા રોડ ઉપર કોઈ અજાણ્યા લોકો મૃત પશુઓને ત્યાં નાખી જતા રહે છે. […]

Continue Reading

ગીર સોમનાથ: ઉના શહેરમાં સોનીની દુકાનમાં ત્રાટકી રૂા.૬૬ હજારની મતાનાં દાગીનાની ચોરી કરી તસ્કરો ફરાર..

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉના શહેરમાં નાગર ચોકમાં રહેતા જીજ્ઞેશ રમણીકલાલ વાળાની સોના-ચાંદીની દુકાન અનીલ જવેલર્સ કુચકુચ ફળીયામાં આવેલ છે તે બંધ દુકાનનાં શટર ઉંચકાવી તેમાં તસ્કરો પ્રવેશ કરી કબાટમાં રાખેલ ત્યારે ટેબલ ખાનાનો લોક તોડી ડુપ્લીકેટ ચાવી ખાના ખોલી તેમાં રાખેલ ચાંદીની કડલી જોડી ૨૫, ૨૭૦ ગ્રામ ચાંદીનાં માદળીયા નંગ ૧૧, ૩૦ ગ્રામ, ચાંદીની રૂદ્રાક્ષની […]

Continue Reading

દીવ : ઘોઘલામાં આઈ.એમ સેવિંગ માય બીચ કેમ્પેઈનનો પ્રારંભ..

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ભારતભરમાં કુલ ૧૩ બીચનો બ્લુ ફલેગ બીચમાં સમાવેશ થયો છે. જેમાનો એક દીવનો ઘોઘલા બીચ પણ સામેલ છે. દમણ-દીવ-દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલના પ્રયાસો અને માર્ગદર્શનના કારણે ઘોઘલા બીચનો અતિ સુંદર ડેવલોપ થયું છે. જેમાં વર્લ્ડ કલાસ ઈન્સ્ફાકટ્રેકચર, સ્વચ્છતા, વૃક્ષો, સુવિધા, સિકયોરીટી અને પર્યાવરણનો બચાવ અને પર્યટકોને પુરી સુવિધા ઉપ્લબ્ધ કરાવેલ છે. […]

Continue Reading

ગીર સોમનાથ: દીવમાં શિક્ષિકાઓએ વિદ્યાર્થીઓને ઘરે જઈ ઓનલાઈન અભ્યાસ માટે માર્ગદર્શન આપ્યું.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના સરકારી ઉચ્ચત્તર માઘ્યમિક શાળા, દીવનાં પ્રભારી આચાર્ય આર.કે.સિંગનાં માર્ગદર્શન અને દીવની પાસેના વાંસોજ ગામનાં સરપંચ જયંતિભાઈના સહયોગથી સ.ઉ.મા. શાળા દીવની શિક્ષિકા આરાધનાબેન જી.સ્માર્ટ, શ્રીમતી જયશ્રીબેન પી.કાપડીયા, શ્રીમતી સંગીતાબેન એમ.જેઠવા અને શ્રીમતી ધનલક્ષ્મીબેન એચ.કામલિયાએ પોતાની શાળામાં ભણતા વાંસોજ ગામમાં જઈને વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ માટે માર્ગદર્શન આપી અભ્યાસ માટે પ્રોત્સાહિત કર્યા હતા. ચારેય શિક્ષિકાબેનોનાં […]

Continue Reading

ગીર સોમનાથ: ઉનામાં વડાપ્રધાનનાં જન્મદિને વૃક્ષારોપણ, દર્દીઓને ફ્રુટ વિતરણ કરતાં ભાજપનાં અગ્રણીઓ..

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉના શહેરમાં ભારતનાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૭૦માં જન્મદિવસે તેમની નિરોગી, દિર્ઘ આયુષ્ય અને રાષ્ટ્રને વધુ મજબુત બનાવે તે માટે ઉના શહેર ત્થા કડુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા નગરપાલીકાના પ્રમુખ કાળુભાઇ રાઠોડ, ઉપપ્રમુખ ચંદ્રેશભાઇ જોશી, પરેશભાઇ બાંભણીયા, શહેર ભાજપ પ્રમુખ મિતેષભાઇ શાહ ત્થા કાર્યકરોએ વિવિધ હોસ્પીટલોમાં દર્દીઓને ફ્રુટ વિતરણ તેમજ શાહ એચ.ડી. હાઇસ્કુલ […]

Continue Reading

ગીર સોમનાથ: ગીરગઢડા તાલુકામાં પરિણીતા સાથે મિત્રતા કેળવી પુત્રનાં ગળે છરી રાખી દુષ્કર્મ આચરતો શખ્સ.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં ૩૦ વરસની પરણિત યુવતીએ ફરીયાદ નોંધાવી છે કે ૪ વરસ પહેલા તેમના ઘરની સાથે ગીરગઢડામાં રહેતા મેહુલાબેન ભાર્ગવભાઇ દુધાત નામની મહિલા સાથે મિત્રતા હોય તેનો દિયર જય દિલીપભાઇ દુધાત રે-ગીરગઢડા વાળો અવાર નવાર આવી મોબાઇલ નંબર મેળવી મેસેજ કરતો અને એક વખત પરણિતા ગત તા. ૧૮/૩/ર૦૧૯નાં એકલી તેના દિકરા […]

Continue Reading

ગીર સોમનાથ: સોમનાથ જુનાગઢ નેશનલ હાઇવે પર ચક્કાજામ..

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ બિસ્માર હાઇવે મામલે ચક્કાજામ… છાત્રોડા ગામ નજીક ટ્રક માલિકો દ્વારા કરાયો ચક્કાજામ… છેલ્લા ઘણા સમયથી નેશનલ હાઇવે ની બદતર સ્થિતિ… વાહન ચાલકો ને પારાવાર મુશ્કેલી… ખખડધજ હાઇવે ના કારણે ટ્રક સહિત ના વાહનો માં મોટું વેરન્ટેજ… અનેક રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ન થતાં આખરે ટ્રક માલિકો દ્વારા રોડ પર ચક્કાજામ…

Continue Reading

ગીર સોમનાથ: ઉનામાં આપની એન્ટ્રી સાથેજ અનેક ભાજપ-કોંગ્રેસના નારાજ કાર્યકરો બહોળીમાં સંખ્યામાં આપમાં જોડાયા.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉના,ગીરગઢડા તાલુકાની આજે નિમણુંક અને આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારી ની મિટિંગનું આયોજન આજે રાજુભાઇ ગટેચા ના ઘરે જિલ્લા પ્રભારી બાવચંદ ભાલિયા અને જિલ્લા પ્રમુખ દિનેશ મોરીના અધ્યક્ષ સ્થાને મળી જેમાં બહોળી સંખ્યામાં યુવાનો જોડાયા જેમાં ઉના તાલુકા પ્રમુખ રાજુભાઇ ગટેચા, શહેર પ્રમુખ વિનોદભાઈ બાંભણીયા,મગનભાઇ ગજેરા,મનુભાઈ મોરી,હનીફ ઝાંખરા,ઇમરાન સોરઠીયા […]

Continue Reading