રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
બિસ્માર હાઇવે મામલે ચક્કાજામ…
છાત્રોડા ગામ નજીક ટ્રક માલિકો દ્વારા કરાયો ચક્કાજામ…
છેલ્લા ઘણા સમયથી નેશનલ હાઇવે ની બદતર સ્થિતિ…
વાહન ચાલકો ને પારાવાર મુશ્કેલી…
ખખડધજ હાઇવે ના કારણે ટ્રક સહિત ના વાહનો માં મોટું વેરન્ટેજ…
અનેક રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ન થતાં આખરે ટ્રક માલિકો દ્વારા રોડ પર ચક્કાજામ…