વેરાવળ કોડીનાર હાઇવે અતિ બિસ્માર, ઉડતી ધૂળની ડમરીથી લોકો ત્રાહિમામ. સરપંચ તેમજ આગેવાનો દ્વારા ખાનગી વાહનો રોકી રોડરોકો આંદોલન કરાયું.
રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ છેલ્લા ૭ વર્ષથી ચોમાસા દરમિયાન રોડની હાલત અતિ બિસમાર થાય છે છતાં કોઈ પગલાં લેવાતા નથી. વેરાવળ કોડીનાર હાઇવે અતિ બિસ્માર હાલતમાં હોવાથી અને ખાડાપડી જવાથી વાહન નીકળતાની સાથે જ ધૂળની ડમરીઓ ઉડવા લાગે છે જેથી રાહદારીઓને ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે. તેમજ આ હાઇવે પર થી રોજના હજારો વાહનોની અવર […]
Continue Reading