મોરબી: હળવદ તાલુકાના ચરાડવા ગામના ૬૫ વર્ષ કોરોનાની બિમારી માંથી સાજા થઈ જતા હળવદ તાલુકો કોરોના મુક્ત બન્યો.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરાડવા ગામના દેવળિયા રોડ ઉપર આવેલ દેવીપુજક વાસમાં રહેતા ૬૫ વર્ષના કનુભાઇ ભાણાભાઇ હળવદિયા ને ગત તારીખ 25 જૂનના રોજ તેમના સગા સંબંધીઓ પોતાના ઘર અમદાવાદ થી આવતા બિમારી મા સપડાયા હતા ત્યારે તેમનો કોરોના રીપોર્ટ કરાવતા‌ કોરોનો‌ રીપોર્ટ પોઝીટીવ આવતાં કનુભાઈ ‌હળવદીયા ને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર […]

Continue Reading

કોરોના અપડેટ અમરેલી : જિલ્લામાં કોરોનાના વધુ છ કેસ પોઝિટિવ નોંધાયા.

બ્યુરોચીફ: ભૂપત સાંખટ,અમરેલી સુરત થી અમરેલી આવેલા એક જ પરિવારના ત્રણ સભ્યો કોરોના ગ્રસ્ત થયા છે અમરેલીના ચક્કરગઢ રોડ ઉપર રામ પાર્ક સોસાયટીમાં રહેતા અને તારીખ ૨૮ ના સુરતથી આવેલ ૪૬ વર્ષના પુરુષ અને તેમની સાત અને ૧૫ વર્ષની પુત્રીઓ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે લીલીયાના આંબા ગામના કોઈ ટ્રાવેલ્સ હિસ્ટ્રી ન ધરાવતા ૩૧ વર્ષના […]

Continue Reading

નર્મદા જિલ્લામાં આજે ૭ દર્દીઓ સાજા થતા કોવીડ હોસ્પિટલ માંથી રાજા અપાઈ.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની કોરોના વાયરસની મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા. ૧ લી જુલાઇ, ૨૦૨૦ ના રોજ પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ સુરત સિવીલ હોસ્પિટલમાં નર્મદા જિલ્લાના રિફર કરાયેલાં બે દરદીઓ ઉપરાંત રાજપીપલાની કોવીડ હોસ્પિટલમાં સારવાર હેઠળના સાજા થયેલાં ૭ દરદીઓ સહિત કુલ-૯ દરદીઓને આજે રજા […]

Continue Reading

નર્મદા: રાજપીપળા માં આજે કોરોનાનો એક કેસ નોંધાયો : ૮ વર્ષીય બાળકીને કોરોના પોઝિટિવ

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા અનલોક ૧ માં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે નર્મદા જિલ્લા માં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે નર્મદા માં કેવડિયા ના એસ.આર પી કેમ્પ કોરોનામાં સપડાયો હતો ત્યારબાદ બે દિવસથી કોરોનાના નવા કેસ નોંધાયા ન હતા બાદ ગતરોજ પોઝિટિવ આવેલ દર્દીની 8 વર્ષીય પુત્રી નો રિપોર્ટ આજે પોઝિટિવ આવતા વધુ એક […]

Continue Reading

છોટાઉદેપુર: નસવાડીમાં કોરોના પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં આવ્યું.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર નસવાડીમાં આજરોજ કોરોના પોઝિટિવ નું એક કેસ નોંધાયો હતો.આઝાદ ચોકમાં રહેતા હરિ કિશનભાઈ મોદી ને શરદી ખાંસી તાવ આવતા કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો તાલુકા વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર હાલ રાજ્યભરમાં પૂર્ણા વાયરસ નો હાહાકાર વચ્ચે નસવાડી ટાઉનમાં એક સપ્તાહમાં ફરી ત્રીજો કોરોના પોઝિટિવ કેસ નોંધાયો હતો. […]

Continue Reading

નર્મદા: નાંદોદ તાલુકાના રાજપીપલા નગરપાલિકા વિસ્તાર સત્સંગી નિવાસ એપાર્ટમેન્ટને કન્ટેન્ટમેન્ટ એરિયા જાહેર કરાયો.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની કન્ટેન્ટમેન્ટ એરિયા તરીકે જાહેર કરાયેલ નાંદોદ તાલુકાના રાજપીપલા નગરપાલિકા વિસ્તાર સત્સંગી નિવાસ એપાર્ટમેન્ટ (રાધાસ્વામી કંપાઉન્ડ)માં જરૂરી અમલવારી માટે સૂચવાયેલી બાબતોમાં જણાવ્યા મુજબ વિસ્તારના એક જ એન્ટ્રી/એકઝીટ પોઈન્ટ પર સરકારશ્રીની આરોગ્ય વિભાગની ગાઈડલાઈન મુજબ આરોગ્ય ટીમ ધ્વારા ૧૦૦% થર્મલ સ્ક્રીનીગ કરવાનું રહેશે. આ વિસ્તારમાં આરોગ્ય વિભાગના નક્કી કરેલ પ્રોટોકોલ મુજબ હાઉસ ટુ […]

Continue Reading

નર્મદા જિલ્લાના રાજપીપળામાં આજે કોરોનાનો એક કેસ નોંધાયો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા અનલોક ૧ માં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે નર્મદા જિલ્લા માં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે નર્મદા માં કેવડિયા ના એસ.આર.પી કેમ્પ કોરોનામાં સપડાયો હતો ત્યારબાદ બે દિવસથી કોરોનાના નવા કેસ નોંધાયા ન હતા બાદ આજે રાજપીપળા માં એક કેસ પોઝિટિવ મળી આવતા ફરી આરોગ્ય ખાતા માં દોડધામ મચી છે. […]

Continue Reading

નર્મદા જિલ્લામાં સારવાર હેઠળના સાજા થયેલા સાત કોરોના દર્દીઓને રજા અપાઈ.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા માં સોમવારે કોરોના વાયરસ કોવીડ-૧૯ નો વધુ કોઈ પોઝિટિવ કેસ નોંધાયો નથી: આજની સ્થિતિએ રાજપીપળા કોવિડ હોસ્પિટલ ખાતે કુલ ૪૪ દરદીઓ સારવાર હેઠળ ગઈકાલે ચકાસણી માટે મોકલાયેલ તમામ ૨૪ સેમ્પલના રિપોર્ટ આજે નેગેટિવ આવ્યા : આજે ચકાસણી માટે કુલ ૨૫ સેમ્પલ મોકલાયા નર્મદા જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ […]

Continue Reading

ગીર-સોમનાથ જિલ્લામાં આજ દિવસ સુધી ૭૯ પોઝીટીવ કેસો નોંધાયા છે.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ૧૩ કેસ અન્ય જિલ્લા/રાજ્યના નોંધાયેલ છે. ગીર-સોમનાથ જિલ્લામાં કોવીડ-૧૯ અંતર્ગત આજ દિવસ સુધીમાં વેરાવળ-૧૬, સુત્રાપાડા-૦૮, કોડીનાર-૦૯, ઉના-૧૩, ગીરગઢડા-૧૧, તાલાળા-૦૯ તાલુકામાં નોંધાયેલ છે. અન્ય જિલ્લા/રાજ્યના ૧૩ કેસો નોંધયેલ છે. જેમાંથી ૫૩ દર્દી સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે અને હાલમાં ૨૫ દર્દી સારવાર હેઠળ છે. જેમાં સિવિલ હોસ્પિટલ ખાતે ૦૬, કોવીડ કેર […]

Continue Reading

કોરોના અપડેટ અરવલ્લી: દારૂના ગુનાના પકડાયેલા બે આરોપીને કોરીના પોઝીટિવ નોંધાયા.

રિપોર્ટર: શરીફ મનસુરી,અરવલ્લી દારૂના ગુનાના બે આરોપીને કોરીના પોઝીટિવ મોડાસાના સર્વોદય નગરના રામ અને શ્યામ સગા ભાઈઓને કોરોના દારૂના ગુનામાં ફરાર આરોપીની ટાઉન પોલીસે બે દિવસ અગાઉ કરી હતી ધડપકડ બંને આરોપીઓને સારવાર માટે મોડાસાની કોવિડ હોસ્પિટલ દાખલ કરાયા આરોપીઓના સંપર્ક માં આવેલા પોલીસ કર્મીઓના પણ લેવાશે સેમ્પલ:પી.આઇ

Continue Reading