ગીર સોમનાથ: વેરાવળ, ઉનામાં કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર, જિલ્લા મેજીસ્ટ્રેટ અજયપ્રકાશ દ્વારા પ્રતિબંધિત આદેશો જારી કર્યા.
રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ગીર-સોમનાથ જિલ્લામાં કોવીડ-૧૯ સંક્રમણને અટકાવવાં માટે સબંધિત તંત્ર દ્વારા અસરકારક પગલા લેવામાં આવી રહ્યા છે.વેરાવળ અને ઉનામાં કોરોના પોઝિટિવ કેસનાં દર્દી મળી આવેલ છે. વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીનાં ભાગરૂપે જિલ્લા મેજીસ્ટ્રેટ અજયપ્રકાશે જાહેરનામુ પ્રસિધ્ધ કરી લોકોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવેલ છે. વેરાવળ શહેરી વિસ્તારમાં નવા પટેલવાડામાં […]
Continue Reading