હાલોલની 16 ગ્રામ્ય પોસ્ટના 32 કર્મીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતરી જતા ટપાલ સેવા ખોરવાઈ.

હાલોલ તાલુકાની 16 ગ્રામ્ય પોસ્ટ ઓફિસમાં ગ્રામીણ ડાક સેવક તરીકે સેવાઓ આપતા 32 જેટલા કર્મચારીઓ તેઓની પડતર માંગણીઓ ન સ્વીકારતા આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી ગયા છે. આજે સવારે તમામ કર્મચારીઓ હાલોલ પોસ્ટ ઓફિસએ એકત્રિત થયા હતા અને હાલોલ સબ પોસ્ટ માસ્તરને આ અંગે લેખિત જાણ કરી આવેદનપત્ર આપ્યું હતું. ગ્રામીણ વિસ્તારમાં દિવસના ચાર […]

Continue Reading

કવાંટ તાલુકા ની પ્રાથમિક શાળા ઓ ને સિઝનલ હોસ્ટેલ માટે ફાળવવામાં આવેલ 1.20 કરોડ ચાંઉ કરી જવાનું કૌભાંડ..

Continue Reading

દુઃખદ ઘટના / વડોદરામાં ધો 12ની વિદ્યાર્થીનીએ બિલ્ડીંગમાંથી પડતું મૂક્યું.

રોડ પર પસાર થઈ રહેલા યુવકોએ બેભાન અવસ્થામાં વિદ્યાર્થિની ને જોઈ. વડોદરા જિલ્લા ના ભાયલીમાં ધોરણ-12 સાયન્સમાં અભ્યાસ કરતી યુવતીએ ફ્લેટના ઉપરથી પડતું મુકતા સ્થાભતા છવાઈ જવા પામી હતી. તે અરસા માં મોડી રાત્રે રોડ પરથી પસાર થઈ રહેલા યુવકોએ વિદ્યાર્થીનીને બેભાન અવસ્થામાં જોઈને સોસાયટીના વોચમેનને જાણ કરી હતી. વોચમેને સોસાયટીના રહિશોને જાણ કરતા લોકો […]

Continue Reading

પંચમહાલ : કાલોલ માં દિવ્યાંગજનોના શારીરિક મૂલ્યાંકન માટે કેમ્પ યોજાયો.

દિવ્યાંગો ને સહાય રૂપ સાધનો ની ફાળવણી પણ કરવા માં આવશે. આરોગ્ય શાખા જિલ્લા પંચાયત પંચમહાલ ગોધરા ના માર્ગદર્શન હેઠળ કાલોલ તાલુકાના દિવ્યાંગ લાભાર્થીઓને રાહત મળી રહે તે માટે તાલુકા આરોગ્ય કચેરી કાલોલ ધ્વારા આજરોજ રેફરલ હોસ્પિટલ કાલોલ ખાતે તાલુકા આરોગ્ય અધિકારી ડો મીનેશ વી. દોશી ની અધ્યક્ષતામા દિવ્યાંગ વ્યકિતઓનુ શારિરીક મુલ્યાંકન કેમ્પનુ આયોજન કરવા […]

Continue Reading

121બાલાસિનોર ધારાસભ્ય અને જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યાની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો.

બ્રિજેશ પટેલ : મહીસાગર બાલાશિનોર તાલુકાના જેઠોલી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા પાત્રતા ધરાવતા લાભાર્થીઓને યોજનાકીય લાભોથી લાભાન્વિત કરાયા. આત્મા ના BTM શખીલભાઈ શેખ ભાઈએ આત્મા પ્રોજેકટ અંતર્ગત પ્રાકૃતિક ખેતી તાલીમ જેઠોલી ગામ માં આપવામાં આવી. હાલમાં સમગ્ર રાજ્યમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિવિધ જન કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચતી […]

Continue Reading

હાલોલ એસ ટી તંત્ર ના પાપે વિદ્યાર્થીઓ ને પાસ કડાવવા માં હાલાકી.

સંજય પટેલ – હાલોલ એક તરફ સમગ્ર દુનિયા ટેકનોલોજી ના પંથે આગળ વધી રહી છે પરંતુ પંચમહાલ જિલ્લા ના હાલોલ એસ ટી નિગમ ના વારંવાર સર્વર ડાઉન ના કારણે વિદ્યાર્થી ઓ ને સ્કૂલ, કોલેજ માટે અપ ડાઉન કરવા માં ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તેવા માં વિધાર્થી ઓ દ્વારા વારંવાર રજુવત કરવા છતાં હાલોલ. […]

Continue Reading

બાલાસિનોર તાલુકાના કંબોપા ગામે દીક્ષિત ભારત સંકલ્પ યાત્રા નું આગમન થયું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલજ ના નેતૃત્વ હેઠળ કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકોને મળે તેમજ લોકોને આ યોજનાઓની જાણકારી મળી રહે તેવા આશય સાથે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” ગામેગામ ફરી રહી છે. જે અંતર્ગત બાલાસિનોર તાલુકાના કંબોપા ગામે આવી પહોંચી હતી અને સમગ્ર ગ્રામજનો વતી સરપંચ એ સ્વાગત […]

Continue Reading

પંચમહાલ : કાલોલ ના ઘોડા ગામે રેતી ખનન માફિયા ના ત્રાસ થી નાગરીકો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું..

કાલોલ તાલુકાના ની જીવ દોરી સમાન ગોમા નદી માંથી રેતી ખનન માફીયાઓ દ્વારા છેલ્લા કેટલાય સમય થી ગેરકાયદેસર રીતે માટી અને રેતી ખનન માફિયાઓ બેફામ અને કોઈ પણ બિખ વગર રેતી માટી નું ખનન કરતા આવ્યા છે તે બાબતે અવારનવાર ફરિયાદો અને નાગરીકો દ્વારા આવેદન આપવામા આવે છે ત્યારે કાલોલ નજીક આવેલ ઘોડા ગામના નાગરીકો […]

Continue Reading

કાલોલ : વેજલપુર ગામે અનાજ વેપારી ના ત્યાં કાલોલ મામલતદાર ના દરોડા ..

શકાંસ્પદ અનાજ નો જથ્થો ફરિયાદના આધારે પકડી પાડ્યો. એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ અનાજના કાળા કાળોબર નું એ.પી.સેન્ટર એટલે વેજલપુર ગામ અને આજ વેજલપુર ગામમાં રોજ બરોજ અને અગાઉ પણ આજ રીતના કેટલીક વખતે શકાંસ્પદ અનાજનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવે છે પણ તપાસના નામે માત્ર દેખાવ પૂર્તિજ તપાસ કરીને કેસને રફે ડફે કરી દેવામાં […]

Continue Reading

RR કેબલ ગ્રુપ પર ITનું ઓપરેશન: વડોદરા, અમદાવાદ, સુરત સહિત 40થી વધુ જગ્યા પર દરોડા…

કરોડો રૂપિયાનું બિનહિસાબી કાળું નાણું મળવાની શક્યતા. વડોદરા નજીક વાઘોડિયા જીઆઈડીસીમાં આવેલી અને વાયર-કબેલનું ઉત્પાદન કરતી જાણીતી આર.આર. કેબલ ગ્રૂપ પર આઈટીએ ઓપરેશન હાથ ધર્યું છે. વડોદરા, અમદાવાદ, સુરત, સેલવાસ, મુંબઈ સહિત 40થી વધુ જગ્યા પર આઈટી વિભાગે દરોડા પાડ્યા છે. તેમજ વડોદરા સારાભાઈ કમ્પાઉન્ડ સ્થિત કંપનીની હેડ ઓફિસમાં આજે વહેલી સવારથી ઇન્કમટેક્સ વિભાગ દ્વારા […]

Continue Reading