રાજકોટ જિલ્લામાં ગત ૨૪ કલાકમાં કુલ ૪૪ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. Corona Latest Rajkot August 1, 2020August 1, 2020 admin96Leave a Comment on રાજકોટ જિલ્લામાં ગત ૨૪ કલાકમાં કુલ ૪૪ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુરરાજકોટ જિલ્લામાં કુલ ૧૧૭૮ પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે ૫૭૧ દર્દી હાલ સારવાર હેઠળ છે ગતરોજ ૪૩ દર્દી સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા અપાઈ.