કોરોના અપડેટ ભાવનગર: ભાવનગર જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૧ પોઝિટિવ કેસ નોંધાયા.

Bhavnagar Corona Latest
રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર

ગતરોજ જિલ્લામા ૩૧ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા જ્યારે ૩૬ દર્દી થયા કોરોનામુક્ત થતા હોસ્પિટલ માંથી રજા અપાઈ.

જિલ્લામાં નોંધાયેલા કુલ ૧,૨૦૪ કેસો પૈકી ૪૧૮ દર્દીઓ હાલ સારવાર હેઠળ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *