નર્મદા: વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આજરોજ નર્મદાના પવિત્ર સ્થળોની જળ અને માટી શીલાન્યાસ માટે અયોધ્યા મોકલવામાં આવી.

Latest Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની

નર્મદા જિલ્લા ના તમામ ધાર્મિક સ્થરો હરસિધ્ધિ માતા મંદિર , દેવમોગર માતા મંદિર નાની મોટી પનોતી શનિદેવ મંદિર , નીલકંઠ ધામ સ્વામિનારાયણ મંદિર , જુનારાજ હનુમાન ઢેકી હનુમાનજી મંદિર તેમજ મહાદેવ મંદિર , લક્ષ્મીનારાયણ મંદિર , શેષનારાયન મંદિર , મુરલીધર મહાદેવ મંદિર , ગોવર્ધન મંદિર તેમજ તમામ આશ્રમો મંદિરની માટી નર્મદા નદીનું જળ તેમજ માટી તારીખ ૦૫/૦૮/૨૦૨૦ ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના હસ્તે શિલાન્યાસ પૂંજાન કરવામાં આવશે તેવા સમયે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ નર્મદા રાજપીપલા દ્વારા તમામ મંદિરો , આશ્રમો ની માટી અને નર્મદા મૈયા નું પાણી અયોયધ્યા રામ જન્મ ભૂમિ મંદિરે મોકલવા માં આવી હતી. ને આ કાર્યક્રમ માં સરકાર શ્રી ના આદેશ નિયમ પ્રમાણે સોસીયલ ડિસ્ટ્રન્સ રાખી જવાબદાર વ્યક્તિ ઓ હજાર રહ્યા હતા.૧) જીતુભાઇ ગોસ્વામી ,વી.એચ.પી. દક્ષિણ ગુજરાત પ્રાંત સત્સંગ સૈયોજક ,૨) નિલેશ આઈ તડવી બજરંગદળ જિલ્લા સૈયોજક , 3) સુજલભાઈ મિસ્ત્રી વી,એચ.પી સહમંત્રી ,૪) યોગેશભાઈ માછી બજરંગદળ જિલ્લા સહ સૈયોજક ૫) ભાવિન ડી. તડવી બજરંગદળ નર્મદા શહેર સૈયોજક અને બજરંગદળ કાર્યકર્તાઓની હાજરી માં કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *