અમરેલી: ખાંભા તાલુકાના જુના માલકનેશ ગામે તાજેતરમાં સરપંચના કાર્યકાળ દરમિયાન થયેલ કામના કૌભાંડની સ્થળ તપાસ કરતા મોટા પાયે કૌભાંડ બહાર આવ્યું.

Amreli
રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકા ના જુના માલકનેશ ગામે તાજેતરમાં સરપંચ ના કાર્યકાળ દરમિયાન થયેલ કામના કૌભાંડની સ્થળ તપાસ કરતા મોટા પાયે કૌભાંડ બહાર આવ્યું હતું

જુના માલકનેશ ગામમાં તાજેતર માં તેમજ સરપંચના કાર્યકાળ દરમિયાન થયેલ કામના કૌભાંડ ની સ્થળ તપાસ કરતા મોટા પાયે કૌભાંડ બહાર આવ્યું હતું તપાસમાં તાલુકાના વિકાસ અધકારી, અ.એમ.ઈ ,અરજદાર મુકેશભાઈ વાઘેલા,તલાટી કમ મંત્રી,સરપંચ, ઉપ સરપંચ,તેમજ ગામના આગેવાનો હાજર રહી તપાસ કરતા મોટુ કૌભાંડ બહાર આવ્યું હતું તમામ કામ પ્લાન અસ્ટીમેન્ટ વિરુદ્ધ બનાવવામાં આવ્યું હતું જેના બિલ પણ મંજુર થયેલ છે જેથી કૌભાંડમાં સામેલ તમામ અધિકારીઓ ઉપર ટુંક સમયમાં એ.સી.બીમાં ફરિયાદ દાખલ કરી કાર્યવાહી કરવામાં આવશે જરૂર જણાઈ તો રિટ પિટિશન દાખલ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *