અમરેલી: ટીંબી માર્કેટિંગ યાર્ડના કર્મચારીઓએ આજે ત્રીજા દિવસે પણ કાળી પટ્ટી બાંધી ને ફરજ પર આવી વિરોધ કર્યો.

Amreli
રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના કર્મચારીઓ મનુભાઈ વાજા સેક્રેટરી શ્રી આગેવાનીમાં બજાર સમિતિના તમામ કર્મચારીઓ આજે ત્રીજા દિવસે પણ કાળી પટ્ટી બાંધી ને ફરજ પર હાજર રહ્યા તેમના સહકારમાં વેપારીઓ તથા ખેડૂતોમાં ભરતભાઈ સોની. ડીરેકટર ટીબી યાર્ડ. મહાસુખભાઈ જાની. પુર્વ વેપારી એસોસીએશન પ્રમુખ વેલજીભાઈ. ઉટવાળા રાજ એગ્રો. ધનસુખભાઈ કા.મોલી. કિસાન મિત્ર એગ્રો રમેશભાઈ ખુટ. વાકીયા. ગુજરાત એગ્રો અરવિંદભાઈ વાકીયા. કિસાન મોલ. અરવિંદભાઈ ટીબી. ખેડુત બીજ નીગમ રમેશભાઈ સતાણી. નીકુજ એગ્રો કનુભાઈ પડશાળા. કિસાન એગ્રો કાળુભાઈ રાણપરીયા છેલણા. શ્રીજી એગ્રો અરજણ ભાઈ ચુડાસમા નિકુંજ એગ્રો કાળુભાઈ રાણપરીયા છેલણા. આતભાઈ. નાંદરખ. હરે કૃષ્ણ એગ્રો. ભાવેશભાઈ ના. મોલી. શ્રધ્ધા એગ્રો જીતુભાઈ. સીતારામ એગ્રો. પ્રકાશભાઈ ગજેરા બારમણ. કેસરીનંદન એગ્રો ચેતનભાઈ હરીયાણી વાકીયા. હરી ઓમ એગ્રો બાબુભાઈ ખસીયા. કિસાન એન્ટરપ્રાઇઝ અરૂણભાઈ મહેતા તુષારભાઈ ત્રિવેદી તા. ભાજપ મહામંત્રી મોહનભાઈ સોલંકી ઉપ સરપંચ ટીબી ગ્રામ પંચાયત પ્રકાશભાઈ લાલાણી અબ્દુલશા કનોજીયા. રહીમભાઈ લાલાણી. કાદરબાપુ. નાથાભાઈ ગુજંર ગોબરભાઈ કળસરીયા. પાતાભાઈ બાંભણિયા. મોહનભાઈ જાદવ. અરજણ ભાઈ ડોળાશીયા દ્વારા જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *