હાલ અત્યરે દુનિયા કોરોના નામક દાનવ સામે ઝઝુમી રહી છે ત્યારે આપનો ભારત દેશ પણ આ કોરોના વાઇરસ ને લઇ ખુબજ ગંભીરતા દેખાવી રહી સમગ્ર દેશ માં ૧૪૪ ની કલામ લાદવામાં આવી છે અને સમગ્ર દેશ માં દવા ઓ ના તેમજ સૅનેટાઇઝર નો છાંટકાવ કરાવી તેમજ સાફ સફાઈ સ્વછતા રાખી રહી છે ત્યારે એક બાજુ કોરોના વાઇરસ સામે લડત આપવા કાલોલ નગર પાલિકા નવતર પ્રયોગો કર્યા છે પરંતુ ગંદકી ના જે નગર માં ઢગલા ખડકાયેલા છે એ બાબતે કાલોલ નગર પાલિકા તંત્ર જાણે આંખ આડા કાંન કરતુ નજરે પડે છે.