છોટાઉદપુર જિલ્લાના બોડેલીમાં કોરોનાના વધતા જતા કેસોને લઈ ૨ વાગ્યા પછી દુકાનો જડબેસલાક બંધ રાખવામાં આવી હતી.

Chhota Udaipur Latest
રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર

છોટાઉદેપુર જિલ્લા ના બોડેલી તાલુકા માં કોરોના સંક્રમણ ના વધતા જતા કેસો ને લઈ ને આજરોજ બોડેલી, ધોકલીયા, અલીપુરા,ચાચક ગ્રામપંચાયત તથા બોડેલી વેપારી પ્રતિનિધિ મંડળ દ્વારા લેવાયેલા નિર્ણય માં હાલ પંદર દિવસ સુધી બોડેલી નગર ની દુકાનો સવાર ના ૮થી બપોર ના ૨ સુધી ચાલુ રાખવામાં આવશે તેવા નિર્ણયને તમામ વેપારીઓએ આવકારી ઉપરોક્ત જણાવેલ ટાઈમ મુજબ બજારો બંધ રાખવામાં શાહકર આપી ઉપરોક્ત નિર્ણય ને સફળ બનાવ્યો હતો જેને લઈ ને બોડેલી ના તમામ બજાર જડબેસલાક બંધ રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *