રિપોર્ટર: સુરેશ જોશી,અંબાજી
રતનપુર ગામ માં અંદર ગરીબ પરિસ્થિતિના વયના લોકો વધુ રહેતા હોય અને જોબકાર્ડ મજૂરો અર્થે રહેતા હોય તેવા લોકો સને18 ,19 ચાલુ કામ દરમિયાન અગાઉ બિલોમાં તેમને 192 રૂપિયાનું વેતન આપવમાં આવ્યું હતું તે જોબકાર્ડમાં દર્શાવેલ હતું તેમાં ગણાય દિવસોથી મજોરો થી કામ કરવામાં આવ્યું હતું અને જોબકાર્ડ મજૂરોના કોઈ અધિકારીના મીલી ભગતના દીધે મજૂરોના બીલો આટવાણા હતા તે દરમિયાન કામો બંધ કરાવેલ હતા વધુ મળતી માહિતી મુજબ તેજ કામ સને 19,20 ના રોજ ફરીથી અધિકારીના માર્ગદર્શન હેઠળ મજૂરો દ્વારા ફરીથી ચાલુ કરવામાં આવ્યું હતું એની માટી કામ માટે આશરે 19 થી લગાઈને 21 સુધીના ગરીબ માણસો દ્વારા કામ કરવામાં આવ્યું હતું તેમાં મજૂરો દ્વારા જાણવા મળ્યું હતું કે અમને બહાર કામ કરીએ તો ભારતના વડાપ્રધાન શ્રીએ મજુરીનું વેતન મિનિમમ 300 રૂપિયાથી અધિક કરેલું હોય તો સરકાર ના કામોમાં કેમ ભ્રષ્ટાચાર થયો હોય તેવું મજૂરો દ્વારા જાણવા મળ્યું હતું કે અમને આખા દિવસ પ્રમાણે કામ માં 68 રૂપિયા જોબકાર્ડ ભરવામાં આવ્યું છે તો ગરીબી હેઠળ ગરીબીને અન્યાય થયો હોય તેવું ગરીબો દ્વારા જાણવા મળ્યું હતું અને ખરેખર લોકડાઉન ત્રણ મહિના ઘરે બેસી રહ્યા હતા પોતાનું ગુજરાન અને ઘર ચલાવવા મજબૂર બન્યા હતા.
લોકડાઉન ખુલતાની સાથે ગરીબોને સરકાર શ્રી ના માર્ગદર્શન હેઠળ ગરીબો માટે નવી નવી યોજનાઓ બહાર પાડવામાં આવી હતી ગરીબો તેનાથી ખુશાલી જોવા મળી હતી તેઓ લોકો બહાર મજૂરી ન જઈ સરકાર શ્રી ના કામોમાં ગયા હતા તેમાં નરેગાના કોઈ અધિકારી શ્રી કે ટેક્નિકલ અધિકારી કોઈ દિવસ કામ જોવા આવેલ ન હોય માપ પણ જોવા ન આવેલ હોય કે સાઈડ પર તપાસ કર્યા વગર કઈ રીતે અમારા માર્સ્ટર પર 68 રૂપિયા ભરવામાં આવ્યા તેવું કામદારો મહિલાઓએ પોતાની વેદના મીડિયા સમક્ષ પોતાની સાચી વાચા દર્શાવી હતી અને વધુમાં જણાવ્યું હતું કે અમે થોડા ભણેલા હોય તો અમને ખબર હોય તો અમે આપ લોકોને જાણ કરી હતી પરંતુ દાંતા એક ટ્રાંઈબલ એરિયા સરકાર શ્રી એ જાહેર કરેલ હોઇ તેવું જાણવા મળેલ હતું દાંતા તાલુકો અભણ અને ગરીબ પરિસ્થિતિ ધરાવતા લોકો હોય અને અભણ હોય તેમને ખબર ન હોય તે રીતે માસ્ટરમાં જે ભર્યા હોય પૈસા તે પણ ખબર ન હોય તેવું પણ જાણવા મળ્યું હતું ખરેખર દાંતા તાલુકામાં દરેક ગામની અંદર જે કામો જોબ કાર્ડથી થયા છે.
તેની વિજિલન્સ તપાસ થાય અને દરેક મસ્ટરની તપાસ થાય તો ગણા એવા રહસ્યો બહાર આવે તેવી સંભાવનાઓ જોવામાં આવી હતી અને ક્યાં ક્યાં અધિકારો દ્વારા તપાસ વામાં આવી અને તેમાં કોણે કોણે સહી કરી અને ગરીબોના ખાતામાં અન્યાય થયો હોય તેવા દરેક અધિકારી સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી લોક મુખે ચર્ચાનો મોજું ફરતું જોવા મળ્યું હતું સુ ગરીબ જનતાને ન્યાય મળશે ખરા સુ રૂપાણી સરકાર ગરીબોને યોજનાનો પુરેપુરો ન્યાય મળે તેવું લોકો દ્વારા જાણવા મળ્યું હતું અને ટાઈમસર લોકોની મજૂરી પોતાના ખાતાની અંદર મળી રહે તે માટે મીડિયા સમક્ષ પોતાની સાચી વાચા પ્રકાશિત થાય ગરીબોને ન્યાય મળે તે માટે મીડિયા દ્વારા પ્રકાશિત કરવમાં આવી હતી.