પ્રદેશના મહામંત્રી ઉપાધ્યક્ષ અને સિનિયર નેતાઓને વિધાનસભાની પેટાચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી.

Latest

(૧)અબડાસા વિધાનસભા – કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ભાજપ પ્રદેશ મહામંત્રી કે સી પટેલ.

(૨) લીમડી વિધાનસભા- કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ અને સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી નીતિન ભરદ્વાજ.

(૩) કરજણ વિધાનસભા – ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને પ્રદેશ મહામંત્રી શબ્દસરણ બ્રહ્મભટ્ટ.

(૪) ડાંગ વિધાનસભા- કેબિનેટ મંત્રી ગણપત વસાવા અને ધારાસભ્ય પૂર્ણસ મોદી.

(૫) કપરાડા વિધાનસભા – રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર.

(૬) મોરબી વિધાનસભા- કેબિનેટ સૌરભ પટેલ અને પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે.જાડેજા.

(૭) ગઢડા વિધાનસભા – કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા અને ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા.

(૮) ધારી વિધાનસભા – રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને અમરેલી જિલ્લા પ્રભારી ધનસુખ ભંડેરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *