રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
રોટરી ક્લબના પ્રમુખ હિતેષ રામોલિયા,સેકે.ભરતભાઈ કોરીયા તેમજ રોટરીયન મિત્રો હિતેષ ચનિયારા , રક્ષિત જોષી , કિરીટ.ત્રાબડીયા , જીતેન્દ્ર પટેલ દ્વારા ડો.ભિમાણી સાહેબ ,ડો.પીઠવા સાહેબ તેમજ ડો.વરૂ સાહેબ સી.એચ.સી માં 10 કિટ નું વિતરણ કરવામાં આવ્યું તેમજ પી.એચ.સી માં ડો.પોપટ સાહેબ,ડો.રક્ષિત જોષી અને સ્ટાફ ની હાજરીમાં બીજી પાંચકીટનું વિતરણ કરવામાં આવ્યું તેમજ 108 માં પાંચ કિટનું વિતરણ કરવામાં આવ્યું . પૂનમ બેન વાઘેલા તથા મેડિકલ ઓફિસર તેમજ 23 માર્ચ હોમિયોપેથીક રોગ પ્રતિકારક શક્તિ વધે તેની 5000 ડબી નું વિતરણ કરવામાં આવ્યું તેમજ જ્યારે સંક્રમિત કેસ ની સંખ્યા વધી છે. ત્યારે 15 જૂન થી 5000 માસ્ક અને 5000 હોમિયોપેથીક ડબીનું વિતરણ રોટરી ક્લબ ઓફ કેશોદ દ્વારા ચાલુ છે. આ માસ્ક અને હોમિયોપેથીક દવા માટે ડો. જીતેન્દ્ર અઢીયાનું નું પ્રવચન ઓનલાઈન ઝૂમ એપ પર રાખવામાં આવ્યું હતું. તેમજ માસ્ક માટે ડો.સી. ડી. લાડાણી નું કેવદ્રા ના વતની હાલ અમેરિકા તેમજ પટેલ વિદ્યાર્થી આશ્રમના ટ્રસ્ટી દ્વારા આર્થિક સહાય મળેલ છે. તેમજ ઘણાબધા દાતાનો રોટરી ક્લબ કેશોદ આભાર માને છે.