રિપોર્ટર: વિક્રમ સાંખટ,સુરત
અખિલ ભારતીય યુવા કોળી/કોલી સમાજ ન્યુ દિલ્હી ગુજરાત પ્રદેશ તથા શ્રી માંધાતા ગ્રુપ સુરત ગુજરાત દ્વારા વીર શહીદોને વિરાંજલીનો કાર્યક્રમ રાખેલ હતો. તેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રી તથા નવા નિયુક્ત થયેલ અખિલ ભારતીય યુવા કોળી/કોલી સમાજ પ્રદેશ પ્રમુખ કાન્તિ ભાઈ બારૈયા, સન્ની ભાઈ ,સંજય ભાઈ રાઠોડ, હેમંત ભાઈ કોળી, દિલીપ ભાઈ જાદવ, જગદીશ ભાઈ રાઠોડ, મનોજ ભાઈ જાદવ આમ બધા ગ્રુપના સભ્યો હાજર રહ્યા હતા અને વીર શહીદો ને વિરાંજલી આપી હતી.