રિપોર્ટર: વિક્રમ સાંખટ
રાજુલા વાસીઓને પડતી મુશ્કેલી દૂર કરવા તેમજ વિવિધ સોસાયટીઓમાં પાણી ભરાવાથી સ્થાનિક લોકો પરેશાન થતા હીરાભાઈ સોલંકી સમક્ષ આવી રજૂઆતો કરવામાં આવી. સ્થાનિક લોકોના પ્રશ્નનોનુ નિરાકરણ કરવા બાબતે ચીફ ઓફિસરને સૂચના અપાઈ હતી. રાજય ના પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકીએ ચીફ ઓફિસર ને સૂચના આપી હતી. તેઓએ આ બાબતની લેખિતમાં સૂચના આપી હતી.