રિપોર્ટર: વિક્રમ સાંખટ
સુરતમાં પાંડેસરા વિસ્તારમાં આવેલ બાટલી બોય સર્કલ પાસે ટ્રાફિક પોલીસે અને બાઈક ચાલક વચ્ચે થયું ઘર્ષણ. બાઇક સવાર પાસે ગાડીના ડૉક્યુમેન્ટ અંગે પૂછતાં, પૂરતા પુરાવા ન હોવાથી પોલીસ કર્મચારીએ દંડ ફટકારતા બાઇક ચાલક રોષે ભરાયો હતો.બાઈકચાલકની હાલ લોકડાઉનમાં આર્થિક પરિસ્થિતિ ખરાબ છે અને દંડ ક્યાંથી ભરુ તેમ કહી બાઈક રોડ પર બટકી બાઈક સળગાવવાનો પ્રયાસ કર્યો હતો.