રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
માર્ચ 2020 માં લેવાયેલી એસ.એસ.સી બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું તેમાં ગુજરાત રાજ્યબોર્ડનું પરિણામ ૬૦.૬૪ ટકા સાથે મહિસાગર જિલ્લાનું 55.65 ટકા અને લુણાવાડા કેન્દ્રનું ૭૫.૧૧ ટકા પરિણામ આવ્યું છે આ પરિણામ સાથે સાથે મહિસાગર જિલ્લામાં A1 ગ્રેડમાં કુલ ૨૩ વિદ્યાર્થીઓ આવ્યા હતા A2 ગ્રેડમાં 174 વિદ્યાર્થીઓ આવ્યા 56 સ્કૂલોનો 70% ઉપર પરિણામ મળેલ છે વર્ષ ૨૦૧૯ કરતા આ વર્ષે ૨૦૨૦માં ૨.૫૯ ટકા પરિણામ વધુ આવેલ છે
મહીસાગર જિલ્લામાં પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા 83.27ટકા પરિણામ ધરાવતી શાળા ૩ તથા ૧૦૦ ટકા પરિણામ શાળા ધરાવતી શાળા ૫ અને 30થી ઓછું પરિણામ ધરાવતી શાળાઓ ૪૦ આવેલ છે.
1 માછી કેયા મનુભાઈ જિલ્લામાં પ્રથમ.(૫૭૦)૯૫%
2 જોષી પૃથા રાજેન્દ્ર કુમાર જિલ્લામાં દ્વિતીય(૫૬૯)૯૪.૯૩%
3 પટેલ વૈષ્ણવી સંજય કુમાર જિલ્લામા તૃતીય(૫૬૮)૯૪.૬૬%
સમગ્ર મહિસાગર જિલ્લામાં આદર્શ સ્કૂલ ના પ્રથમ અને દ્વિતીય અને કિસાન માધ્યમિક વિદ્યાલય ના તૃતીય સ્થાન મળેલ છે