રિપોર્ટર: સુરેશ જોશી, અંબાજી
ગુજરાત ના સુપ્રસિદ્ધ યાત્રા ધામ અંબાજીમાં આજ રોજ બપોર બાદ યાત્રા ધામ અંબાજીમાં બપોર બાદ આકાશ મા કાળા વાદળો છવાયા હતા આની સાથે જ જોરદાર પવન પણ ફૂંકાતો હતો અને આ જોરદાર પવન ફંકાતો જ યાત્રા ધામ અંબાજી મા ઠંડક પ્રસરી હતી છેલ્લા ઘણા ખરા દિવશો થી કળકળતી ગરમી બાદ આજ જયારે ઠંડક નો માહોલ જોવા મલ્યો છે જેના કારણે અંબાજી ના નાગરીકોમાં ખુશીનો માહોલ જોવા માંડ્યો છે.