રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા,અમરેલી
હાલમાં આ વિસ્તારનાં લોકો દ્વારા કરાતી ચર્ચા મુજબ અબંરીશભાઈ જ્યારે ધારાસભ્ય ન હતા ત્યારે પણ માનવ સેવા હર હંમેશા કરતા જ આવ્યા છે ને ધારાસભ્ય બન્યા પછી પણ દરેક ક્ષેત્રમાં દરેક સેવા કરે છે જેમકે બાળકોમાં પતંગ વિતરણ ચકલીના માળાનુ વિતરણ કેલેન્ડર વિતરણ રાશન કિટ વિતરણ દરેક ગામે ને સેનીટાઈઝર કરવાનું હોય તેમજ ગરીબ અને મજુરો વર્ગના લોકો ને આરોગ્યની બાબતે કોઈ પણ જાતની જરુરીયાત પુરી પાડવામાં આવે છે હાલમાં આ કોરોના ના મહામારીના દુખ ના સમયે હર હંમેશ સતત લોકોના અડધીરાતના હોકારો બનીને લોકો ને જરુરી મુજબ સેવાના કામ કર્યો હોયતે સૌવ કોઈ જાણે જ છે તો હાલ મા આ હોમિયોપથી દવા છે તે ભારત સરકાર આયુષ મંત્રાલય સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ રીસર્ચ કરાયેલ દવા છે આ દવા એક દિવસ મા ભૂખ્યા પેટે ચારગોળી ત્રણ દિવસ લેવા થી માણસને રોગ પ્રતીકાર શકતી મા વધારો થાય છે.
તેથી કોરાના વાયરસ થવાની સંભાવના ઓછી થાય છે તેવા ઉમદા આસયથી છેવાડાના માનવી સુધી આ હોમિયોપૅથીક દવા ડોર ટુ ડોર પહોંચાડવા મા આવી.
રાજુલા તાલુકાના પીપાવાવ ધામ ખાતે ચાલી રહેલા નરેગા યોજના હેઠળ નાં કામમાં ધારાસભ્ય શ્રી અંબરીશભાઈ ડેર તરફથી રોગપ્રતિકારક ક્ષમતા માટે હોમિયોપેથીક દવા નું પુર્વ સરપંચ ભાણાભાઈ ગુજરીયા દ્વારા વિતરણ કરી દવા અંગે ની શ્રમિકોને માહિતી આપી.