પંચમહાલ / કાલોલ બેંક ઓફ બરોડા ના નવા મેનેજર ની નિયુક્તિ થતાં સન્માન કરવામાં આવ્યું. Gujarat Kalol Madhya Gujarat July 1, 2024July 1, 2024 admin210Leave a Comment on પંચમહાલ / કાલોલ બેંક ઓફ બરોડા ના નવા મેનેજર ની નિયુક્તિ થતાં સન્માન કરવામાં આવ્યું.કાલોલ બેંક ઓફ બરોડા બ્રાન્ચ માં અમિતકુમાર ની મેનેજર તરીકે ની નિયુક્તિ કરવા માં આવી..તે પ્રસંગે કાલોલ ના સામાજિક કાર્યકર અનિલ ભાઈ શાહ અને દૈનિક અખબાર ના માલિક ધર્મેશ વિનુભાઈ પંચાલ દ્વારા બુકે આપી સન્માન કરવા માં આવ્યું.