ઝારખંડ અને છત્તીસગઢ ના કુલ 220 જેટલા વર્કરોને પોતાના વતન જવા માટે વિરમગામ રેલવે સ્ટેશને રવાના કરાયા.

Ahmedabad
રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ

માંડલ તાલુકાના સીતાપુર વિસ્તારમાં આવેલ કંપનીઓમા કામ કરતા પરપ્રાંતિયોનું આજરોજ સીતાપુર P.A.C. કેન્દ્ર ખાતે મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું.જેમાં રજીસ્ટર નોંધણી મુજબ ઝારખંડ અને છત્તીસગઢ ના કુલ 220 જેટલા વર્કરોને પોતાના વતન જવા માટે વિરમગામ રેલવે સ્ટેશને રવાના કરાયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *