રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
કોરોના ના કારણે કોરેન્ટાઈન કરવા જેવી બાબતે થઇ માથાકુટ
જેમાં આઠ થી દસ જણા ઘાયલ,ત્રણ વ્યક્તિ ને માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી ઞંભીર ઇજા પહોંચતા ધંધુકા ની RMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.
ધંધુકા તથા બરવાળા ૧૦૮ ઘટના સ્થળે
ઘાયલો ના નામ
(૧) ઉકાભાઈ ખોડાભાઈ વેકરીયા ઉ.વ.૭૧
(૨) વૈશાલી વિક્રમભાઇ વેકરીયા ઉ.વ. ૧૯
(૩) વિક્રમભાઇ ઉકાભા વેકરીયા ઉ.વ. ૪૪
(૪) જનકબેન વિક્રમભાઇ વેકરીયા ઉ.વ. ૪૦
(૫) ભરતભાઈ રામજીભાઈ વેકરીયા ઉ.વ.૪૫
(૬) ઘનશ્યામભાઇ રામજીભાઈ વેકરીયા ઉ.વ. ૪૦
(૭) શારદાબેન ઘનશ્યામભાઇ વેકરીયા ઉ.વ. ૩૯
(૮) પવનભાઇ ઘનશ્યામભાઇ વેકરીયા ઉ.વ. ૧૭