રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા…
ગ્રામ પંચાયત તલાટી કમ-મંત્રીની ગેરહાજરી સામે જિલ્લા ડીડીઓને રજૂઆત કરી ..
આજુબાજુના વિસ્તારનાં લોકો સમય કાઢીને પંચાયતમાં કામગીરી અર્થે આવતા લોકોને ધક્કા ખાવા પડે છે..
તો જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ બાબતે કોઈ પગલાં લેવામાં આવશે ખરા..??
ખેડબ્રહ્મા તાલુકાના દિધિયા ગ્રુપગ્રામ પંચાયતના તલાટી કમ-મંત્રી ચાલુ નોકરીએ સતત ગેરહાજર રહેતા.અને સમયસર ગ્રામ પંચાયતમાંના મળતા ગ્રામજનોએ જિલ્લા ડીડીઓને રજૂઆત કરી..
ત્યારે ખેડબ્રહ્મા તાલુકાના દિધિયા ગ્રુપગ્રામ પંચાયતના ગ્રામજનોના જણાવ્યા અનુસાર તલાટી કમ-મંત્રી સમયસર હાજર રહેતા નથી દૂર દૂરથી લોકો આવીને પાછા જાય છે.જેથી હેરાન થઈને જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવાની ફરજ પડી હતી.સાથે સાથે થઈ રહેલા વિકાસના કામોની અંદર પણ ભારે ધૃપ્લબાજી કરવામાં આવતી હોવાની પણ જાણ કરી હતી.સાથે સાથે આ વાસના કામોમાં પણ કટકી થતી હોવાની રજૂઆત કરવામાં આવી છે..
આ તલાટી કમ-મંત્રી પોતાની જવાબદારીથી છટકેલાને ત્તાતકાલિક ધોરણે અન્ય જગ્યાએ બદલી કરે તે અંગે જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીને રજુઆત કરવામાં આવી હતી.