રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા…
જેમાં હીંમતનગર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા,હીંમતનગર તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઈ પટેલ, અને તાલુકા તેમજ જીલ્લાના સૌ હોદ્દેદારો ઉપસ્થીત રહ્યા હતા..
જેમાં ૪૦ બોટલ બ્લડ એકત્ર કરવામાં આવ્યુ. સર્વે દાતાઓનો ખુબ ખુબ આભાર માન્યો અને હીંમતનગર તાલુકા યુવા મોરચાની ટીમ અને અનુસુચિત જાતિ મોરચાની ટીમને કાર્યક્રમ સફળ બનાવવા બદલ ખુબ ખુબ અભિનંદન.પાઠવ્યું .