ઓનલાઈન ગેમ રમતા બાળકોના માતાપિતા ને ચેતવતો કિસ્સો સામે આવ્યો.

breaking

રિપોર્ટર :પાયલ બાંભણીયા ઉના

ઉના પ્રાઇવેટ લેબ ધરાવતા ટેક્નિશિયન ના 16 વર્સીય તરુણે અંતિમ પગલું ભર્યું.

ઘરમાં ઓનલાઈન સતત ગેમ રમતા તરુણે ગળે ફાંસો ખાઈ આત્મ હત્યા કરી.

કોઈ ગેમમાં આવતા ટાસ્ક પુરાન થતા આત્મહત્યા કરી.

બાળકોને મોબાઈલ આપતા પહેલા વિચાર માંગતો બનાવ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *