રિપોર્ટ :-વિમલ પંચાલ નસવાડી
પ્રતિ વ્યક્તિ 3.5 કિ ગ્રા ઘઉં અને 1.5 કિ ગ્રા ચોખા મળી કુલ પાંચ કિલો વધારાનું અનાજ વિનામૂલ્યે મળશે. આ અનાજ રાજ્યની તમામ 17000 વ્યાજબી ભાવની દુકાનો પરથી લાભાર્થીઓને રાસન ની થેલીમાં મળશે તેવી માહિતી આજરોજ સરકારી દવાખાનાની બાજુમાં કોમ્યુનિટી હોલમાં કવાટ મામલતદાર દક્ષેશભાઈ અને કવાટ ગ્રામ પંચાયતના સરપંચ રાજુભાઈ રાઠવા એ લાભાર્થીઓને જણાવ્યું હતું