રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ઓખાથી દીવ માટે અલ રૂક્ષા નામની બોટ જીજે૧૧એમએમ ૧૭૮૯ જે ૧૦૩ જે માછીમારો ગીરસોમનાથ અને દીવનાને લઈને નીકળેલ જે વણાંકબારા બાણામાં ફસાઈ ત્યારબાદ દરીયામાં પાણીની ભરતી થતા રેસ્કયુ કરી ૧૦૦ માછીમારોને કોડીનારના કોટડા બંદરે ઉતારવામાં આવ્યા અને દીવના ત્રણ માછીમારો નાનજી લખમણ, કેયુર નાનજી અને ફીરોઝ મનસુરીને વણાંકબારા ઉતારી અને હોસ્પિટલમાં મેડીકલ કરાવીને કવોરન્ટાઈન સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા.