બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા
નર્મદા જિલ્લા પંચાયતની ૨૨ બેઠકોમાંથી ભાજપ ૧૯ માં જીત, કોંગ્રસ ૨ માં જીત નર્મદા જિલ્લા પંચાયત માં પણ બિટીપી ફક્ત ૧ બેઠક પર વિજેતા થયું છે. જેમાં ભાજપમાંથી વિજેતા થયેલા ઉમેદવારો આ મુજબ છે. નાંદોદ તાલુકામાં : ૧) આમલેથા થી રસમિતાબેન દિનેશભાઈ વસાવા ૯૯૯૬ મત ૨) ભદામ થી નીલાંબરી રજનીકાંત પરમાર ૮૭૮૦ મત ૩) પ્રતાપનગર થી મેહુલભાઈ વિનુભાઈ માછી ૭૫૮૦ મત ૪) વડિયા થી કિરણભાઈ ભોગીલાલ વસાવા ૭૬૭૩ મત ગરૂડેશ્વર તાલુકામાં : ૫) કેવડીયા થી દિનેશભાઈ સોમાભાઈ તડવી ૪૦૫૬ મત ૬) ખડગદા થી સંગીતાબેન પદમબાબુ તડવી ૬૩૮૧ મત તિલકવાડા તાલુકામાં : ૭) અગર થી શ્રદ્ધાબેન શૈલેષભાઈ બારીયા ૭૧૪૨ મત ૮) દેવલિયા થી મમતાબેન હિતેશભાઈ તડવી ૭૫૦૫ મત ૯) તિલકવાડા થી ભીમસિંગભાઈ શનાભાઈ તડવી ૬૫૮૮ મત દેડીયાપાડા તાલુકામાં : ૧૦) આંબાવાડી થી પાર્યુષાબેન લક્ષ્મણભાઈ વસાવા ૫૯૮૪ મત ૧૧) ચિકદા થી ખાનસિંગભાઈ રતાભાઈ વસાવા ૫૫૩૦ મત ૧૨) દેડીયાપાડા થી હિતેશકુમાર દેવજીભાઈ વસાવા ૫૫૫૪ મત ૧૩) મંડાળા થી શાંતાબેન નવલભાઈ વસાવા ૭૨૩૧ મત ૧૪) મોરજડી થી સોમાભાઈ હિરિયાભાઈ વસાવા ૯૧૪૭ મત ૧૫) વાઢવા થી નીતાબેન કારણસીંગ વસાવા ૬૩૪૧ મત સાગબારા તાલુકામાં : ૧૬) જાવલી થી ગંગાબેન દિનેશભાઈ તડવી ૮૦૧૮ મત ૧૭) ખોપી માંથી દક્ષાબેન અરુણભાઈ વસાવા ૬૩૨૬ મત ૧૮) સેલંબા થી મનજીભાઈ સાકરીયાભાઈ વસાવા ૬૯૮૮ મત ૧૯) સાગબારા થી સુભાષચંદ્ર વાસુભાઈ વસાવા ૬૩૨૯ મત થી વિજય મેળવ્યો છે. જ્યારે કોંગ્રેસ માંથી ગરૂડેશ્વર તાલુકામાં: ૧) ગરુડેશ્વર ભગવતીબેન હરેશભાઈ તડવી ૬૯૦૦ મત ૨) નઘાતપોર થી નીતીશકુમાર સુરમજીભાઈ તડવી ૭૩૧૫ મત થી વિજય મેળવ્યો છે. તથા બી.ટી.પી. ને દેડીયાપાડા તાલુકાના નવાગામ થી શકુંતલાબેન ચૈતર ભાઈ વસાવાનો ૭૭૨૦ મત થી વિજય થયો છે.