નર્મદા: નાંદોદ તાલુકાના ગાગર ગામના વ્યક્તિથી બાઈકનો હપ્તો નહિ ભરાતા ફાઇનાન્સ વાળા ખેંચી જતા ઝેરી દવા પી લેતા મોત…

Latest Narmada
બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા

પ્રાપ્ત માહિતી અનુસાર ગાગર ગામમાં રહેતા વડીલાબેન જેમલભાઇ વસાવાની રાજપીપળા પો.સ્ટે.માં ફરિયાદ મુજબ તેમના પતિ જેમલ ભાઇ શકરાભાઇ વસાવાએ મોટર સાયકલ ફાયનાન્સ ઉપર લોન થી લીધી હોય જેનો હપ્તો બાકી રહી જતા મોટર સાયકલ ફાઇનાન્સ વાળા ખેંચી જતા તેઓ ટેન્શનમાં આવી જતા મનમાં લાગી આવતા ઝેરી દવા પી ગયા બાદ સારવાર દરમ્યાન તેમનું મોત થતા રાજપીપળા પોલીસે અકસ્માત મોત દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *