નર્મદા: તિલકવાડા તાલુકામાં કોંગ્રેસમાં ભડકો 150 થી વધુ કોંગી કાર્યકરો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા.

Latest Narmada
રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ

તા. ૨૬-૦૧-૨૦૨૧ ના રોજ તિલકવાડા તાલુકાના આમલિયા ગામે કોંગ્રેસનો છેડો ફાડીને ૧૫૦ થી વધુ અને મુખ્ય હોદ્દેદારોમાં તિલકવાડા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હેતલબેન કિર્તનભાઈ તડવી તેમજ તાલુકા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન અને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ નટુભાઈ છીપાભાઈ ભીલ સાથે તિલકવાડા તાલુકા પંચાયતના સદસ્ય જમનાબેન પ્રેમાભાઈ ભીલ તેમજ એડવોકેટ શ્રેયશભાઈ પરમાર આં ઐતિહાસિક પ્રસંગે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય શબ્દશરણભાઈ તડવી તાલુકા ભાજપ પ્રમુખ બાલુભાઈ બારીઆ ,જિલ્લા ઉપપ્રમુખ જયેન્દ્રભાઈ પ્રજાપતિ ,બીજા જિલ્લા ઉપપ્રમુખ હિરેનભાઈ પટેલ ,જિલ્લા ઉપપ્રમુખ અનિરુદ્ધ સિંહ ગોહિલ, તાલુકા મહામંત્રી મહેશભાઈ આર તડવી, તેમજ બીજા મહામંત્રી રાકેશભાઈ ભીલ, વરિષ્ઠ આગેવાન વલ્લભભાઈ જોશી તાલુકા પૂર્વ પ્રમુખ, રાજેશભાઈ ચૌહાણ જિલ્લા પૂર્વ જિલ્લા મંત્રી ભાઈલાલભાઈ પરમાર, આઇ.ટી.સી.એલ સહ કણ્વિનર ગૌરાંગ બારીઆ તાલુકા યુવા મોરચા મહામંત્રી હિતેશભાઈ તડવી, આઇ.ટી.સી.એલ સભ્ય કૌશિક તડવી , વહીડખા દાઈમાં પૂર્વ તાલુકા પ્રમુખ આઇ.કે.બારીઆ પૂર્વ મહામંત્રી અલ્કેશભાઈ રાય તેમજ કમલભાઈ પુરોહિત જેવા આગેવાનો આ પ્રસંગમાં હાજર રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *