રિપોર્ટર: ગૌતમ વ્યાસ
કવાંટ ખાતેથી એક હત્યાના આરોપી યુવાનની ફાંસો ખાધેલી લાશ મળી
હમીરપુરાના કોતરની પાસેના એક ઝાડ પર હત્યારા યુવાનની લટકેલી લાશ મળી
આરોપી યુવાનની શંકાસ્પદ હાલતમાં લાશ મળતા અનેક તર્ક વિતર્ક
હત્યાના આરોપી યુવાને ફાંસો ખાધો છે કે હત્યા થઈ છે તેની તપાસમાં પોલીસ કામે લાગી
આરોપી મૃતક યુવાનનું નામ ઇમરાન દિવાન
આરોપીએ બે દિવસ પહેલા જ છરીના ઘા મારીને સુઈ રહેલા કવાંટના યુવાનની કરી હતી હત્યા