રિપોર્ટર: દશરથ સોઢા,દિયોદર
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકા માં ભૂમાફિયા બન્યા બેફામ ખુલ્લેઆમ રેતી ખનન કરી રહ્યા છે પહાડી અને અંતરિયાળ વિસ્તારોમાં ખનીજ ચોરી થાય છે દાંતા તાલુકામાં ઠેર-ઠેર નદીકાંઠે રોયલ્ટીની ચોરી થઈ રહી છે નદીકાંઠે રોયલ્ટી ચોરીની ઘટનાઓ કેમેરામાં કેદ થવા પામી છે ભૂમાફિયાઓ ની સાથે મોટા મોટા અધિકારીઓ સંડોવાયેલા હોવાની ચાલી રહી છે લોક ચર્ચાઓ જેસીબી અને ટેકટર દ્વારા ખુલ્લેઆમ રોયલ્ટીની ચોરી થઈ રહી છે રોયલ્ટી ચોરી રોયલ્ટી વિભાગ દ્વારા આ વિસ્તારના ગેરકાયદેસર ધંધા કરતા લોકોના ટ્રેક્ટર અને જીસીબી જપ્ત કરીને દંડ અને સજા ફટકારવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.