અમરેલી: રાજુલા ડુંગર રોડ પર આવેલ જોલપરી નદી પરના પુલના સમારકામ માટે રૂપિયા ૫ કરોડ મજુર..

Amreli Latest
રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા

રાજુલા ડુંગર રોડ પર આવેલ જોલપરી નદી પરનો પુલ તૂટી ગયો હતો તે તૂટી જતા ગત વર્ષ ૨૦૧૯ માં સરકારમાં રજુઆત કરી હતી અને રૂબરૂ મુલાકાત લીધી હતી. ગુજરાત સરકારમાં કરેલી રજુઆતના અંતે સરકાર દ્વારા અંદાજીત ૫ કરોડ ઉપરના ખર્ચે બ્રિજ મંજુર કરતા ગુજરાત સરકારનો સહૃદય આભાર માન્યો હતો. ટૂંક સમયમાં જ આ બ્રિજ ની કાર્યવાહીનો પ્રારંભ થશે ૨૦ જેટલા ગામોની અવર જવર માટે આશીર્વાદ રૂપ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *