અમદાવાદ: માડલં તાલુકાના ઉકરડી ગામ ખાતે નવી ઓવર હેડ પાણીની ટાંકીનું ઉકરડી માત્રૈશવર તણાવની બાજુમા ઉદઘાટન કરવામા આવ્યુ.

Ahmedabad
રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ

માડલં તાલુકા ના ઉકરડી ગામ ખાતે નવિ ઓવર હેડ પાણીની ટાંકી નુ ઉકરડી માત્રૈશવર તણાવ નિ બાજુમા ઉદઘાટન કરવામા આવ્યુ વાસ્મો ઓજના અતરગત અંકે રૂપિયા ૧૫૦૦૦૦ આસ પાસના ખર્ચે લોક ફાળા દ્વારા મંજૂર કરવામાં આવી અને એના પાયા ના ખાત મૂરત મા માડલં એન. એસ યુ આઈ પ્રમુખ અને સ્વદેશી સ્વાભિમાન ટ્રસ્ટ ગુજરાત પ્રમુખ સોલંકી દેવુભા રાયસિહ સનાતનિ હિન્દુ હિન્દુસ્તાનિ અને ગ્રામ પંચાયત ના સરપંચ હાથિભા બનેસિહ અને અન્ય ગ્રામ જનો ઉપસ્થિત રહ્યા હતા યુનિયન મેનેજર સ્વસ એકમ(વાસ્મો)અમદાવાદ દ્વારા ૫૦૦૦૦લીટરની ક્ષમતા વાળી ૧૨ મિટર ઉચાઈ વાળી ઓવર હેડ ટાકી વગેરે કામો નુ વિરાટ કન્સ્ટ્રક્સન માણશા કોનંટ્રાકટર સહુ સાથે મળીને ખાત મૂરત કર્યુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *