રિપોર્ટર: કલ્પેશસિંહ પરમાર,ઠાસરા
રિપોર્ટર: કૃણાલ ત્રિવેદી,ડાકોર
ઠાસરા એ.પી.એમ.સી ચેરમેનની ચૂંટણીમાં બંને ઉમેદવાર બિન હરીફ ચૂંટાયા. અત્યારે ચેરમેન તરીકે યોગેન્દ્ર સિંહ રામસિંહ પરમાર અને વાઇસ ચેરમેન તરીકે કમલેશ ભાઈ અંબાલાલ શાહ તથા સભ્યની હાજરી અને ચૂંટણી અધિકારી જિલ્લા રજીસ્ટરની હાજરી માં સર્વાનુમતે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ હતી.