કોરોના અપડેટ જુનાગઢ: જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ ૨૦ પોઝિટિવ કેસ નોંધાયા. Corona Junagadh Latest August 20, 2020August 20, 2020 admin113Leave a Comment on કોરોના અપડેટ જુનાગઢ: જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ ૨૦ પોઝિટિવ કેસ નોંધાયા.રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદજુનાગઢ જિલ્લામાં વધુ ૨૦ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા..જુનાગઢ શહેર ૧૧, ગ્રામ્ય ૧, કેશોદ ૨, ભેંસાણ ૧, માળીયા ૧, માણાવદર ૧, માંગરોળ ૧, વંથલી ૧, વિસાવદર ૧, સહીત જુનાગઢ જિલ્લામાં વધુ ૨૦ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.