કાલોલ: એરાલ તળાવમાં માછલી પકડવા જાળ નાખી અને ફસાયું…. આશ્ચર્ય….!

Kalol Latest Panchmahal
રિપોર્ટર: જયવીરસિંહ સોલંકી

કાલોલ ના એરાલ ગામમાં દેવકેશ્વર મહાદેવના મંદિર નજીક તળાવમાં માછીમાર દ્વારા માછલી પકડવા જાળ નાખતાં જાળમાં માછલી ને બદલે સાત થી દસ ફૂટનો અજગર ફસાતા ગામના લોકોમાં કોલાહલ જોવા મળ્યો. તથા ગામલોકોમાં ભયજનક ચર્ચાઓ જોવા મળી હતી.

ત્યારબાદ ફોરેસ્ટ વિભાગ દ્વારા રેસ્ક્યુ હાથ ધરી ગોધરા અને વેજલપુર ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ શર્મિષ્ઠાબેન,એરાલ ના મધુભાઈ રાઠવા દ્વારા ગોધરા તાલુકાના સામલી ગામ નજીક જંગલમાં છોડવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *