રિપોર્ટર: ભરત સથવારા,પાટણ
પાટણ જિલ્લાને અડીને પસાર થતા દીક્કિ કંડલા નેશનલ હાઈવે પર પડેલ કામોના કારણે વાહનોના અકસ્માતોના બનાવો દીન પ્રતીદીન સામે આવે છે . જયારે રાધનપુર હાઈવે પર નેશનલ હાઈવે જયારે બનાવવામાં આવેલ સર્વીસ રોડ પર પડેલ ખાડાને કારણે આઇસર પલ્ટી મારી ગયું હતું સદનસીબે ચાલકનોનો આબાદ બચાવ થયો મતો પરંતુ રોડ પર આઇસર પલટવાને કારણે ટ્રાફીકની સમસ્યા સર્જાઈ હતી . કરછના ભુજ ખાતેથી ઘાસ ભરીને સીમપુર જવા નીકળેલ આઇસર રાધનપુર થી નાવ છોડી સર્વાસ રોડ પર પસાર થતુ હતુ ત્યારે સર્વીસ રોડ પર મોલ નજીક પડેલ ખાડાઓ ને કારણે આસારનો ચાલાક કઈ સાંજે તે પેહલા આઇસર પલ્ટી મારી ગયું હતું સવારે સાડા દસેક વાગ્યે હાઈવેના સર્વીસ રોડ પર આઇસર પલ્ટી મારતા ચાલક અને કંડકટર બંને જણા અંદર ફસાયા હતા આજુ બાજુમાંથી દુકાનદારો દોડી આવી બંને ભારે જેહમત નસીબે કોઈને પણ ઈજા થઈ ના માતી . જયારે કચ્છ તરફથી મસાણા તરફ જતા વાહનો તેમજ મહાઈવે પરથી રાધનપુર તરફ જવા માટે બનાવેલ સર્વીસ રોડ પર સવારના સમયે આધાર પછી મારતા રોડ પર કલાકો સંપી ટ્રાફીકની સમસ્યા સર્જાઈ હતી.