કોરોના અપડેટ જુનાગઢ: જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૭ પોઝિટિવ કેસ નોંધાયા. Corona Junagadh Latest August 10, 2020August 10, 2020 admin223Leave a Comment on કોરોના અપડેટ જુનાગઢ: જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૭ પોઝિટિવ કેસ નોંધાયા.રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદજુનાગઢ જિલ્લામાં વધુ ૨૭ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જુનાગઢ શહેરમાં ૧૮, ગ્રામ્ય ૧, કેશોદ ૩, ભેંસાણ ૧, માળીયા ૨, માણાવદર ૧, માંગરોળ ૧, સહીત જુનાગઢ જિલ્લામાં વધુ ૨૭ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.