રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
રાજુલા વિજપડીના ઘાડલા નજીક સિમેન્ટ ભરેલ ટ્રક પલ્ટી ખાઈ જતાં ડાયવર અને કનડેકટર નો આબાદ બચાવ થયો હતો રાજુલા વિજપડી રોડ ઉપર કાઈમી માટે નાના મોટા અકસ્માત વધવા લાગ્યા છે કારણ કે એકતો તંત્ર ની બેદરકારી થી અકસ્માત સર્જાયા કરે છે રોડ ઉપર વુક્ષો ખુબજ મોટા પ્રમાણમાં વધવા લાગ્યા છે તેમજ રોડ પર મોટા મોટા ખાડા પડી ગયા છે કાઈમી માટે એક વુક્ષો તો રોડ પર પડ્યુ હોય છે.