રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
માંગરોળ માં સતત ત્રણ દિવસથી ધોધમાર વરસાદના કારણે માંગરોળ તાલુકાના ઘેડ પંથક બેટમાં ફેરવાયું દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉપરવાસ માંથી પાણી આતવા ઘેડ વિસ્તારમાં ફરી વળ્યા પાણી
ખેતરોમાં ભરાયા પાણી ઉભા પાકને નુકશાન થાય તેવી શક્યતા
વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે
હાલતો લોકો પાણી ઉતરે તેની રાહ જોઈ રહ્યા છે. લોકોને ગામમાં તેમજ ખેતરોમાં જવામાં મુશ્કેલી થવાની શક્યતા
માંગરોળના ઓસા ઘેડ થી બાલાગામ જતો રોડ ઉપરવાસ માંથી પાણી આવતા બંધ થયો
માંગરોળના ઘેડ પંથકના સાંઢા સામરડા ફુલરામા ઓસા સહીતના ગામો બેટમાં ફેરવાયા.