ગીર સોમનાથ: ગીર જંગલના ગામોમાં ભારે પવન સાથે વરસાદના કારણે વૃક્ષો ધરાશાયી.. Gir - Somnath August 6, 2020August 6, 2020 admin92Leave a Comment on ગીર સોમનાથ: ગીર જંગલના ગામોમાં ભારે પવન સાથે વરસાદના કારણે વૃક્ષો ધરાશાયી..રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊનાધોકડવા-બેડીયા રોડ પર વીજ પોલ પર વૃક્ષ ધરાશય થતા વાહન વ્યહવાર ની સાથે અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો…..બેડીયા, બંધારડા, મોટા સમઢીયાળા, ઉગમણા પડા સહિતના ગામોનો વીજ પુરવઠો ખોરવાયો…ગીરના ગામોમાં છવાયો અંધાર પટ્ટ..