રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
રક્ષાબંધન ભાઈ બહેનના પવિત્ર તહેવારની ભારત ભરમાં ઉજવણી કરવામાં આવેછે બહેન ભાઈને કુમકુમ તિલક કરી મીઠાઈ ખવડાવી ભાઈને રક્ષારૂપી કવચ રાખડી બાંધી ભાઈના દિર્ઘાયુષ માટે ભગવાનને પ્રાર્થના કરેછે સાથે ભાઈ પણ બેનની રક્ષા કરવા માટે વચન આપે છે વર્ષોથી રક્ષાબંધનના પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવેછે ત્યારે જુનાગઢ જીલ્લામાં કોરોના વોરીયર્સોએ પણ રક્ષાબંધનની ઉજવણી કરિ હતી. જુનાગઢ કેશોદ ૧૦૮ મહિલા હેલ્પલાઇન ૧૮૧ અભ્યમ અને ખીલ ખીલાટ સાથે મળી પવિત્ર શ્રાવણ માસના રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે સાથે મળી ભાઈ-બહેનનો પવિત્ર તહેવારની રક્ષાબંધનની ઉજવણી કરી હતી.