Panchmahal / મનરેગા યોજનામાં ગેરરીતિ મામલે : ખોટી હાજરી બતાવનાર ગ્રામ રોજગાર સહાયક(GRS) સસ્પેન્ડ.
આવાઝ ભારતી – ગુજરાતી. પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકા પંચાયતમાં મનરેગા યોજના અંતર્ગત ફરજ બજાવતા GRS અજીત ચૌહાણને ફરજમુક્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી ખોટી હાજરી દર્શાવવા બાબતે કરવામાં આવી. કાલોલ તાલુકો પણ મનરેગા ના કામોમાં ભ્રષ્ટાચારથી ખદબદી રહ્યો છે તેવા માં કાલોલ તાલુકા માં ખરેખર કેટલા કામો થયા .. કેટલા જોબકાર્ડ ડમી છે કે કામો […]
Continue Reading