BIG BREAKING / જૂનાગઢ, વડોદરા અને સુરેન્દ્રનગર બેઠક પર કોંગ્રેસે જાહેર કર્યા નામ, જુઓ ઉમેદવારોની યાદી.
|| પંચમહાલ મિરર ડેસ્ક || . . . કોંગ્રેસે વધુ એક લોકસભાની ચૂંટણીને લઈ ઉમેદવારોની યાદી જાહેર કરી છે, સુરેન્દ્રનગર બેઠક પર ઋત્વિક મકવાણાને ટિકિટ આપી છે જ્યારે જૂનાગઢ બેઠક પરથી હિરા જોટવા ચૂંટણી લડશે. જસપાલસિંહ પઢિયારને વડોદરા બેઠક પર ટિકિટ અપાઈ છે. લોકસભાની ચૂંટણી લઈ કોંગ્રેસે વધુ એક ઉમેદવારોની યાદી જાહેર કરી છે. […]
Continue Reading