પંચમહાલ: શહેરા તાલુકાના જુનાધાયકા ગામ પાસેથી પસાર થતી પાનમની મુખ્ય કેનાલ માંથી હજારો લીટર પાણીનો વેડફાટ…

રિપોર્ટર:પાર્થિવ દરજી,શહેરા શહેરા તાલુકાના જુના ધાયકા ગામ પાસે પસાર થતી પાનમની મુખ્ય કેનાલ પાણીથી છલકાઈ જતા પાણી ભરેલ કેનાલમાંથી હજારો લીટર પાણી કોતરમાં વહેતુ જોવા મળેલ હતુ. શહેરા તાલુકામાં આવેલ પાનમ જળાશય આધારિત મુખ્ય કેનાલ તાલુકાના જુના ધાયકા ગામ પાસેથી પસાર થતી હોય છે. આ કેનાલમાંથી ખેડૂતો સિંચાઇ માટે પાણી મેળવતા હોય છે. પાનમ વિભાગે […]

Continue Reading

પંચમહાલ: શહેરા નગર ખાતે બાયપાસ રોડની નજીકમાં માલિકીની જમીનમાં મંજૂરી વગર માટી ઠાલવતા વાહનોને ડિટેન કરાયા.

રિપોર્ટર:પાર્થિવ દરજી,શહેરા શહેરા નગરમાંથી પસાર થતા નાડા બાયપાસ રોડની નજીકમાં માલિકીની જમીનમાં ખાણ ખનીજ વિભાગની મંજૂરી વગર હાઈવા ડમ્પરમાં માટી ભરીને નાખવામાં આવી રહી હતી. મામલતદારે સ્થળ ખાતે પહોંચી જઇને જરૂરી કાર્યવાહી હાથધરીને જે.સી.બી.અને હાઈવા ડમ્પરને ડિટેન કરી મામલતદાર કચેરી ખાતે લઇ જવામાં આવ્યા હતા. શહેરા નગરમાં અણીયાદ ચોકડી વિસ્તારમાં નાડા બાયપાસ રોડને અડીને હાઈવા […]

Continue Reading

કાલોલ ક્ષત્રિય રાજપૂત સમાજનું ગૌરવ વધરતા દેવલબા જયદીપસિંહ રાઠોડ

કાલોલ તાલુકા મથકે ગુંજતું ગામ એટલે હનુમાન મંદિર થી જાણીતું સણસોલી જયાં નાં દેવલબા જયદીપસિંહ રાઠોડે M. FTec ની પદવી હાંસલ કરી આણંદ કૃષિ યુનિવર્સીટીના પદવી સમારોહમાં આણંદ કૃષિ યુનિવર્સીટી ખાતે રાજયપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે એવોર્ડ અને પ્રશસ્તિપત્ર સાથે સન્માન કરી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. આ નિમિતે કાલોલનાં એક સમયના અંતરિયાળ ગામમાંથી દેવલબાના પિતા […]

Continue Reading

અમરેલી: બગસરામાં હઝરત સરકાર મહંમદ શાહ પીરના ઉર્ષની ઉજવણી કરાશે.

રિપોર્ટર: એન.ડી.પંડ્યા,બગસરા બગસરામાં હઝરત સરકાર મહંમદ શાહ પીરના ઉર્ષની ઉજવણી કરાશે બગસરામાં હઝરત સરકાર મહંમદ શાહ પીરના ઉર્ષની તા-૮/૨/૨૦૨૧ ના રોજ રાત્રીના અગિયાર વાગે સંદલ શરીફ રાખેલ છે તથા તા-૯/૨/૨૦૨૧ના રોજ મંગળવાર સાંજે રાખેલ છે રાત્રે ઈસા બાદ કવાલી જેમાં ચોરવાડ થી આવેલા કવાલ હેમુ મીરની કવાલી રાખેલ છે આ ઉર્ષનો લાભ લેવા હિન્દુ મુસ્લિમ […]

Continue Reading

ગીર સોમનાથ: વેરાવળ તાલુકા પત્રકાર એકતા સંગઠનની મિટિંગ સરકીટ હાઉસ ખાતે યોજાઈ

રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ ગુજરાત પત્રકાર એકતા સંગઠન દ્વારા જિલ્લામાં અગાઉના દિવસોમાં હોદ્દેદારોની રચનાઓ થઈ ચૂકી છે જેથી હવે દરેક તાલુકાઓમાં સંગઠનની રચનાઓ ચાલી રહી છે, ત્યારે વેરાવળમાં સર્કિટ હાઉસ ખાતે વેરાવળ તાલુકાના ગીર સોમનાથ જિલ્લા પ્રભારી અને જિલ્લા પ્રમુખ, જિલ્લાના ઉપ પ્રમુખ રામજીભાઈ ચાવડાના અધ્યક્ષ સ્થાને એક મીટીંગ રાખવામાં આવેલ હતી જેમાં વેરાવળ તાલુકાના […]

Continue Reading

પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે વિદેશી દારૂ ભરેલી બોલેરો ગાડીએ સાઈડમાં ઉભેલ બે વૃધ્ધોને અડફેટે લેતા બંને વૃધ્ધોનું મોત નીપજ્યું.

રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા પંચમહાલના શહેરા તાલુકાના સરાડીયા ગામે તુફાન ગાડીએ રોડની સાઈડમાં ઉભેલ બે વૃધ્ધોને અડફેટે લેતા બંને વૃધ્ધોનું મોત નીપજ્યું હતું, જોકે અડફેટે લેનાર તુફાન ગાડીમાંથી રૂ.૭૦ હજારના વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને પોલીસે ઝડપી પાડયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના સરાડીયા ગામના સ્વરૂપસિંહ કાળુભાઈ બારીઆ અને અભેસિંહ દીપસિંહ પગી […]

Continue Reading

માંગરોળ તાલુકાના શેખપુર ગામનો લખુમતી સમાજ જોડાયો ભાજપમાં…

રિપોર્ટર:જીતુ પરમાર માંગરોળ જ્યારે સ્થાનિક સૌરાજ્યની ચૂંટણીના પડઘમ વાગ્યાની સાથે જ રાજકારણમાં ગરમાવો જોવાં મળી રહીયો છે ત્યારે ભાજપ કોંગ્રેસ દ્વારા સત્તા સાંભળવા માટે મારણ્યા પ્રયાસ કરી રહિયા છે. ત્યારે આજે ફરી કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યું હુવાનું નજરે પડી રહયુ છે. આજે સંસદ સભ્ય રાજેશભાઇ ચુડાસમા અને પૂર્વ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટીયા ભાજપ જિલ્લા લઘુમતી સમાજના […]

Continue Reading

ડભોઇ ઢાલગર પાસેથી દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપીને ઝડપી પાડયો .

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત છેલ્લા દોઢેક વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ હરિકૃષ્ણ પટેલ પોલીસ મહાનિરીક્ષક તથા પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સાથે હાલમાં ડી.જી.પી . ગુ.રા ગાંધીનગર તરફથી પણ વધુમાં વધુ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરી જે ડ્રાઈવ દરમિયાન નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા જિલ્લાના […]

Continue Reading

ડભોઈ ખાતે પ્રદેશ સંગઠન મંત્રી પ્રો.અર્જુન રાઠવાના હસ્તે આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન..

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે ડભોઈ ખાતે પ્રદેશ સંગઠન મંત્રી પ્રો.અર્જુન રાઠવાના હસ્તે આમ આદમી પાર્ટીના કાર્યાલયનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ. સદર કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આમ આદમી પાર્ટી ડભોઈ તાલુકાના પ્રમુખ અરવિંદભાઈ વસાવા, ડભોઈ શહેરના પ્રમુખ બાલક્રષ્ણ પટેલ તેમજ અલગ અલગ જવાબદારી સંભાળતા આગેવાનો ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને સંબોધ્યા […]

Continue Reading

ગોધરા ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંતર્ગત અધિકારીઓને ચૂંટણીલક્ષી તાલીમ અપાઈ..

રાજ્યભરમાં જાહેર થયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંતર્ગત પંચમહાલ જિલ્લામાં પણ જિલ્લા પંચાયત-તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ યોજાનાર છે ત્યારે જિલ્લા પંચાયત મતદાર મંડળના ચૂંટણી અધિકારીઓ, તાલુકા પંચાયત મતદાર મંડળના ચૂંટણી અધિકારીઓ, મદદનીશ ચૂંટણી અધિકારીઓ, તેમજ તમામ નાયબ મામલતદારઓ માટે ગોધરા ખાતે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોધરાના બીઆરજીએફ ભવન ખાતે યોજાયેલ આ તાલીમની મુલાકાત લઈ […]

Continue Reading